Monday, September 24, 2007

નથી કોઈ સંબંધ,
છતાં પણ,લાગે છે કે છે સંબંધ,
જન્મો જન્મથી આપણી વચ્ચે,
કેમ ઝૂકી રહ્યું છે,કોમળ દિલ મારું !
તારા તરફને,કેમ ઢળી જાય છે શરમના ભારથીઆ પાંપણો તારીજયારે,
ટકરાય છે નજરથી નજરખબર નહીં
પણદોર કોઇ રેશમથી પણ નાજુકબાંધી રહી છે
આપણને કોઇ બંધનમાંકયું છે
આ બંધનનું નામ...?શાયદ...પ્રેમ...?

No comments: