Tuesday, September 25, 2007

જીવનની કોઇએ મનેટુંકી વ્યાખ્યા પુછી કેજીવન શું છે વળી ?
મેં કહ્યું બસ બધાનેખુશ રાખીને જે પોતેજીવી જાય એ જીવન.

-સર્વદમન(Sweet)

No comments: