Tuesday, September 25, 2007

જીવનમાં કેટલું ખોયુંઅને કેટલું પમ્યો હું,
બસ તમારી મિત્રતામળી એ પણ બહુ છે.
અહિં ક્યાં બધાંનેપોતાના બનાવવા છે
જે છે એ રહે તોપણ બહુ છે.
યાદ ના કરો તો પણ કઇ વાંધો નહીં
પણ દિલમાં રાખોતો પણ બહુ છે.
જીવવા ખાતર તો ઘણું જીવ્યો પણ
મર્યા પછી યાદ રહુ તો પણ બહુ છે.
-સર્વદમન(Sweet)

No comments: