શબ્દ એક યાદ આવી ગયો ને
એક્ સરસ શાયરી લખી દિધી
લોકો એ તે બે વખત વાન્ચી અને
મને શયર ની ઉપમા આપી દિધી
યાદ આવી ગઇ તેમની અચનક તો
શબ્દો ના વમળ મા ડૂબકી મારી દિધી
તેમણે કહ્યુ કૈક માંગીશ તારી પાસે
આખી જિન્દગી તેના નામે કરી દિધી
તેને પણ મારી કસોટી કરવી હતી જાણૅ
તેની એ માંગણી પણ પુરી કરી દિધી
તેણે માંગી ને પણ શુ માન્ગ્યુ "બેનામ"
તેણે માંગી તો જાન પણ આપી દિધી.-
-અંકિત "બેનામ"
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment