હ્રદય મા ધબકી રહ્યો બની પ્રેમ તમારો શ્વાસ છે,
એટ્લેજ આ ખ્યાલ મારો દીલ બદલ નો ખાસ છે,
દઈ દિધુ છે હ્રદય તમને ક્યા અમારી પાસ છે?
હાલ મા તો આપ પાસે બે હ્રદય નો ત્રાસ છે,
એક તો છે આપનુ ને બીજુ મારુ ખાસ છે,
આપના હ્રદય્ની પાસે મમ હ્ર્દય નો સાથ છે,
પણ હવે તો તમ હ્ર્દય લેવાની મને આશ છે,
ખીલી ઉઠ્યુ મન હવે તમ વિચારો પાસ છે,
આવતી હર એક લહેર મા બસ તમારી સુવાસ છે,
ક્યારે દ્દેશો 'તન' હ્ર્દય બસ એ જ પ્રશ્ન ખાસ છે.
Dr bhumika
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment