પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ...
પ્રેમ એટલેઆપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ...
પ્રેમ એટલેઆપણા અલગ-અલગ સપનાઓ
નેએક તાંતણે બાંધવાનો પ્રયાસ...
પ્રેમ એટલેએક મેકના મન તરફ,
મન માટેજીદંગીભરનો સુંદર પ્રવાસ...
પ્રેમ એટલેઆપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ...
પ્રેમ એટલેતને ઓઢુ, તને પહેરુ,
તને શ્વસુતુંજ રહે સદા મારી આસ-પાસ.....
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment