Tuesday, September 25, 2007

એક દિ' કોઇ સુન્દર સોણલા ના સથવારે,
મળવા આવીશ હુ તમને વારે વારે,
ત્યા પ્રેમ ની સુવાસ પ્રસરશે ચારેકોર ,
ને આપણે બેઉ હશુ એક મેક ની ઓર,
હાથો મા હાથ ન આંખો મા આંખ્,
ને બસ સમય વિતશે પાંખ પાંખ્,
બસ આમજ ઘાયલ થઈ છુ હુ ઘણીવાર્,
કેમ ક તીર આપની નજર નુ થયુ છે આરપાર.
Dr.bhumika

No comments: