Tuesday, September 25, 2007

પ્રેમ ના કરો તો કાઈ નઈ,....
.થઈ જાશે કોક દિ'!!કોઈ સુંદર સાથી મળી જાશે ....
જે દિ'!!!આમ તો છે બંધનો મા બંધાયેલુ દિલ ..
કસોકસ્..છુટી જાશે સર્વબંધનો ટપોટપ્..
એ દિ'..હૈયુ રટશે એનુ નામ બસ..
કે આખી જિંદગી જોઇએ સાથ એનો બસ્.

ડૉ. ભુમિકા ત્રિવેદી

No comments: