Tuesday, September 25, 2007

સંબંધ વિશે શું કહું યાર !
અહીં ક્યાં બધા માટે એકસરખું જીવાય છે.... !
કેમ જીવું અને કેમ સાંચવવા,
આમને આમ જીવન પસારથય જાય છે....
જેમા સાચું જીવવા નુંતો રહીં જ જાય છે....
તને કેમ સમજાવું 'દમન'
સંબંધો એ તો ગુંથલી જેવા છે.
જેમાં ગુંથવાય જ જવું પડે ભાઇ !
ત્યારે તો મજબૂત થાય...
ગુંથાય ગયા અટલે કામપુરૂ પણ નથી થતું,
જતું કરવાની તૈયારી પણરાખવી પડે છે ભાઇ.. !
આવું ન થાય તો,
આપડાથી સારું તો પ્રાણી,
જીવે છે જે જતું કરીને જીવી તોજાય છે..... !

-સર્વદમન(Sweet)

No comments: