Tuesday, September 25, 2007

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે....!
-ધ્વનિ જોશી.

No comments: