Tuesday, September 25, 2007

હવે ખબર પડે છે કે મારુ અસ્તિત્વ મારુ નથી,
સમાઇ ગયા છો એક એક વાત મા,
ક્યાય કૈ થાય ને યાદ આવો છો કે,
જ્યારે હ્રદય ધબકે છે ને તમે યાદ અવો છો,
બે ધબકાર ની વચ્ચે ને દિલ ધડ્કે ત્યારે,
બસ યાદો જ તમારી હોય છે ત્યારે,
રાત્રે સ્વપ્ન મ આવો છો તમે,
ને દિન ભર એની અસર મા રહો છો તમે,
ખબર્ નહિ આમજ જીવન ની
રજે રજ મા સમાઇ ગયા છો તમે

Dr bhumika

No comments: