Tuesday, September 25, 2007

બધા કહે છે કે મારુ મન નથી ખુદા મા,
પણ હુ તો છુ તમારા જ નશા મા,
જાગુ છુ તમારી યાદ મા ને ,
સુવુ છુ સોણલા ના સાથ મા,
આપ ના સથવારે જિન્દગી ની રાહ મા,
બની જવુ છે તન્મયા પળ વાર મા..
Dr. Bhumika

No comments: