Tuesday, September 25, 2007

જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય
તોસમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.

-સર્વદમન(Sweet)

No comments: