પાસે નથી છતાં પ્રેમનો એકરાર કરું છું હું,
તસવીર તારી જોઈ સ્મૃતિમાં રટણ કરું છું હું.
સ્વપ્નની દુનિયા બની તને યાદ કરું છું હું,
નથી ખબર મને તારા નામ-ઠામનીછતાં
દૂરથી તને સલામ કરું છું હું,
સ્મિત ભર્યું વદન જોવા આતુર છું હું,
દર્દ ભરી વેદનાના વમળમાં ફસાયો છું હું,
તારા જીવનનો સાથી બનવા તને શોધું છું હું..
રીતેશ સુખડીયા
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment